ઉમરપાડાના ઉમરગોટ ગામે ડ્રાઈવરને ઝોકુ આવતા દૂધ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતાં ટેન્કરના ક્લીનરનુ ઘટના સ્થળે મોત નીપજ્યું.
ઉમરપાડા તાલુકાના ચવડા માલધા ફાટા મુખ્ય માર્ગ પર ઉમરગોટ ગામે સુમુલ ડેરીનું દૂધ વહન કરતા ટેન્કરના ચાલકને રાત્રી દરમિયાન ઊંઘનું ઝોકુ આવી જતા ટેન્કર પલ્ટી...
