પંચમહાલ : મોરવા હડફ તાલુકા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમ યોજાયો.
આજરોજ મોરવા હડફ વિધાનસભા ઉમર્દેવી મુકામે કોંગ્રેસ પરિવારનો જન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગામી સંગઠનલક્ષી કાર્યક્રમો, કાર્યકર્તાઓના જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા, દેશમાં વધી...
