Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં ટીમરૂનાં વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે…

ProudOfGujarat
એક જમાનામાં નર્મદા જિલ્લામાં જોવા મળતા ટીમરૂના ઝાડોની સંખ્યા ક્રમશઃ ઘટાડો થતાં ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે નર્મદા વન વિભાગના વન અધકારીએ વિશેષ માહિતી...
FeaturedGujaratINDIA

લીંબડીમાં સ્મશાને આવતા કોરોનાનાં મૃતદેહોને અટકાવતાં રહીશો.

ProudOfGujarat
લીંબડીનાં સ્મશાનગૃહમાં લઈ જવામાં આવતા મૃતદેહમાંથી લીંબડીના અમુક વિસ્તારોમાં બદબુ આવતા રહેવાસીઓ દ્વારા સ્મશાન ગૃહે લઈ જવાતા મૃતદેહોને રોકવામાં આવ્યા હતાં. મળતી વિગતો અનુસાર હાલ...
FeaturedGujaratINDIA

લીંબડી માર્કેટીંગ યાર્ડમાં ચણા લેવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો.

ProudOfGujarat
લીંબડી એપીએમસી માર્કેટમાં એપીએમસી તરફથી ચણા લેવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોની હાલ કપરી પરિસ્થિતિ છે...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકમાં કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ હતી.

ProudOfGujarat
ભરૂચ તાલુકાનાં નબીપુર પોલીસ મથકનાં અનીતાબેન જાડેજાના અધ્યક્ષ સ્થાને નબીપુર પો. સ્ટે.ની હદમાં આવતા 33 ગામોના સરપંચો સાથ એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ...
FeaturedGujaratINDIA

ભરૂચ : મુસ્લિમોનાં પવિત્ર રમઝાન માસનો ગઈકાલથી પ્રારંભ થયો, કોરોનાની ગાઈડલાઈનને અનુસરી ઇબાદત કરતા નજરે પડયા હતા…

ProudOfGujarat
મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે રમઝાન માસ જે 14 એપ્રિલને બુધવારથી શરૂ થઈ ગયો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે અબાલ વૃદ્ધો અને નાના...
GujaratFeaturedINDIA

સુરત : ઓલપાડમાં કોરોના વોર રૂમ, તેમજ કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat
સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવ્યો છે જેમા સુરત જિલ્લો પણ બાકાત નથી ત્યારે સુરત જિલ્લા વિકાસ અધિકાર હિતેશ ભાઇ કોયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો...
INDIAFeaturedGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોનાની મહામારીમાં બે પત્રકારો ગુમાવ્યા.

ProudOfGujarat
સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ખાતે ખાતે રહેતા પત્રકાર રમેશભાઈ ભીમસિંહ ઠાકોર (ઉ.વ 63) નું આજરોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ છેલ્લા 15 વર્ષથી સંદેશ અને...
INDIAFeaturedGujarat

નાંદોદ તાલુકાનાં મોટાલી મટવાડા ગામ પાસે રોડનાં વળાંકમાં બે ટ્રક અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત.

ProudOfGujarat
નાંદોદ તાલુકાના મોટાલી મટવાડા ગામ પાસે રોડના વળાંકમાં બે ટ્રક અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાને ગંભીર ઇજા થવા પામી હતી. આ...
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા મોત.

ProudOfGujarat
તિલકવાડા તાલુકાના ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજ્યુ છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકે...
FeaturedGujaratINDIA

મોરવા હડફ : બાઈક રેલીમાં કોરોના ગાઇડલાઈનનું ઉલ્લંઘન…

ProudOfGujarat
પંચમહાલ જીલ્લાની પેટા વિધાનસભાની ચૂંટણીને લઇને આજે યોજાયેલી બાઈક રેલીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ જોવા મળ્યો હતો. પંચમહાલ જીલ્લામા કોરોનાના કેસો ચિંતાનજક રીતે વધી રહ્યા છે....
error: Content is protected !!