ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકાનાં ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલાનું નિધન થતા સમાજ તથા જિલ્લામાં શોકની લાગણીનો માહોલ ફેલાઈ ગયો હતો.
સિકંદરભાઈ ફડવાલા એટલે કૌમી એકતાનો પ્રતીક, દરેક કોમના તહેવારોમાં એમની હાજરી અચૂક હોય તેમજ હરહંમેશ ભાઈચારો જળવાઈ રહે એવી ભાવના રાખનારા લોકપ્રિય આગેવાનના અવસાનથી ભરૂચ...
