Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં કામચોલી ટેકરામાં 35 વર્ષનાં યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર…

ProudOfGujarat
તિલકવાડા તાલુકાના કામચોલી ટેકરામાં 35 વર્ષના યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે મરનાર યુવક કોરોના પોઝિટિવ હોવાનું...
INDIAFeaturedGujarat

દેડિયાપાડાનાં નાનીબેડવાણ ગામે પ્રાથમિક શાળા પાસે મેઈન બજારમાં પોતે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ખોલી ગામડાનાં અભણ દર્દીઓ સાથે છેતરપિંડી.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક બોગસ દર્દીઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે અને જેમને પાસે ડોક્ટરનું પ્રમાણપત્ર ન હોવા...
INDIAFeaturedGujarat

રાજપીપળા, કેવડિયા સહિત નર્મદા જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી ગૌરવભેર ઉજવાઇ.

ProudOfGujarat
બાબાસાહેબ આંબેડકર જયંતી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગૌરવભેર ઉજવાઇ હતી. આ વખતે કોરોનાને કારણે રાજપીપળા નગરમાં બાબાસાહેબની આંબેડકરની રેલી નીકળી ન હોતી. જેમાં રોહિતવાસના આગેવાનો,...
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં વઢવાણા ગામે પાઈપલાઈન બાબતે કાકા ભત્રીજા વચ્ચે તકરાર…

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રહેતા પ્રવિણસિંહ ડાહ્યાભાઈ મકવાણાની વડીલો પાર્જીત મિલકત પૈકીના ઘરના વાડાની જમીનમાં નવા મકાનનું બાંધકામ ચાલે છે. પ્રવિણસિંહના ભત્રીજાઓ હરેન્દ્રસિંહ...
FeaturedGujaratINDIA

રાજપીપળા પોલીસ દ્વારા હોમ કોરેન્ટાઇન દર્દીઓની ઘરે જઈ તપાસ કરાઈ.

ProudOfGujarat
ટાઉન પી.આઈ. દ્વારા જાતે પોલીસ ટુકડીઓ સાથે રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં હોમ કોરેન્ટાઇન દર્દીઓનાં ઘરે સઘન ચેકીંગ હાથ ધરાયુ. કોરોના પોઝિટિવ આવ્યા બાદ જો કોઈ લક્ષણો...
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીનાં બજારો તા.૧૫ થી તા.૧૮ સુધી સદંતર બંધ રાખવામાં આવશે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડીમાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ હોય, આજે ગ્રામ પંચાયત દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને ગ્રામ...
INDIAFeaturedGujarat

ભરૂચ : પાલેજમાં વેપારીઓ દ્વારા ગુરુવારથી બપોરનાં ત્રણ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન…

ProudOfGujarat
ભરૂચ જિલ્લાની પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત વેપારીઓની સાથેની મીટીંગમાં ગુરુવારથી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન માટે આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે આયોજિત મીટીંગમાં સર્વાનુમતે...
GujaratFeaturedINDIA

સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામાથી લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં ૫૦ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat
વૈશ્વિક મહામારીના કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ રાજય સરકારના દિશા-નિર્દેશો અનુસાર સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેર પોલીસ કમિશ્રેટ વિસ્તારમાં તા.૧૪/૪/૨૦૨૧...
GujaratFeaturedINDIA

ભરૂચનાં નેત્રંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી…

ProudOfGujarat
ભરૂચનાં નેત્રંગ પંથકમાં અચાનક કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી છે. ભરૂચનાં નેત્રંગમાં કલાઈમેટ ચેન્જની ભારે અસરો જોવા મળી છે. એકાએક ભારે...
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી બે દિવસ દરમિયાન ખાનગી હોસ્પિટલોને ૫૧૭૭ રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવી.

ProudOfGujarat
શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાતરે રેમડિસીવિર ઈન્જેકશનના જથ્થાની ફાળવણી...
error: Content is protected !!