ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા બાકી પડતા વિજ બિલનાં નાણાં ભરતાં સ્ટ્રીટ લાઇટો પુન: શરૂ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી.
નેત્રંગ ખાતેની વિજ કંપની દ્વારા વિજ બિલ પેટે બાકી પડતા નાણાંને લઇને કડક હાથે કામગીરી કરીને નેત્રંગ ગ્રામપંચાયત સેવાસદન સહિત ટાઉનનાં તમામ વિસ્તારમાં રોડ રસ્તાઓ...
