ભરૂચ દહેજની રાલીઝ ઈન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર એસિડ લીકેજ થતાં કંપનીમાં અફરાતફરીનો...
ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ નીનાબા યાદવે આજથી ચાર્જ સંભાળ્યો, વિકાસનાં કાર્યો કરવાનું પ્રજાને તેમણે ચાર્જ સંભાળીને આપ્યું વચન. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મુખ્ય પોસ્ટ ઓફિસના કાયમી ગ્રાહકોનાં પાંચ વર્ષ પહેલા લીધેલા એનએસસી સર્ટીફિકેટ હાલમાં તેની પાકતી તારીખે ઝઘડિયા પોસ્ટની સિસ્ટમમાં નહીં બતાવતા હોઇ...
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના વેકસીનેસન અંતર્ગત જિલ્લાના નબીપુર અને ઝનોર ખાતે સામાન્ય પ્રજા માટે કોરોના વેકસીન રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત...
કરજણ મૂળનિવાસી એકતા મંચ દ્વારા મહામહિમ રાજ્યપાલને સંબોધીને કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગોમાં...
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝથી કામ કરતા સફાઈ કામદારોનાં પગાર ન થતા 6 દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ અવારનવાર ચર્ચાનાં...
કોરોના મહામારીનાં લોકડાઉન બાદથી રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, લોકડાઉનથી લઈ અત્યાર સુધી ઓટો રીક્ષા ચાલકોને સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ કે યોજનાનો...