ભરૂચ : લ્યો બોલો, જંબુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કંપાઉન્ડમાં જ ચાલતો હતો વિદેશી દારૂનો વેપલો, આખરે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ઝડપ્યો..!!
ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે બુટલેગરો બેફામ બની ગયા હોય તેમ એક બાદ એક દરોડામાં ઝડપાતા વિદેશી દારૂના જથ્થાઓ ઉપરથી કહી શકાય તેમ છે, આજરોજ જંબુસર...
