ભરૂચ : રાષ્ટ્રીય ઉત્સવને ભવ્ય રીતે મનાવવાનાં આયોજન સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો.
ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યાનાં પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાઓ, તહેવારો અને પર્વની ઉજવણી બંધ રાખવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય ઉત્સવ એવાં...
