Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે 5 કોરોનાનાં કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં આજે 5 જેટલા કોરોના કેસ પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. નર્મદા જિલ્લામાં રાજ્ય બહાર તેમજ જિલ્લાની બહારથી મુસાફરી કરીને આવેલા લોકોને...
FeaturedGujaratINDIA

નેત્રંગનાં પાંચસીમ ગામે પતિ-પત્નીનાં છુટાછેડા બાબતે છુટાદોરની મારામારી થતાં પોલીસ ફરિયાદ થઇ હતી.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાનાં પાંચસીમ ગામનાં સવીલાલ વસાવાની છોકરી કૈલાસબેન અને કનૈયાભાઇ વસાવાનાં છોકરો અરૂણભાઈ વસાવા વચ્ચે બે વર્ષ પહેલા સિવિલ લગ્ન થયા હતા....
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટીવ કેસો આવતાં જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં આજે વધુ ચાર લોકોને કોરોના પોઝિટીવનો રિપોર્ટ આવતા જીલ્લાનું આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે. ત્યારે આજે 4 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભોલાવ ગામની...
GujaratFeaturedINDIA

રાજયસભા સાંસદ અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ખેડુતો પર પોલીસ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરવા સામે ચિંતા વ્યકત કરી.

ProudOfGujarat
અંકલેશ્વરનાં જુના દિવા ગામે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડુતોની જમીનનાં બળજબરીપૂર્વક સંપાદન અને ત્યારબાદ પોલીસ બર્બરતાનાં સંદર્ભમાં રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા સહિત નવ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં ગત રાત્રિનાં સમયે પવન સાથે વરસાદનાં ઝાંપટાએ જીલ્લાનાં નવ તાલુકાઓને ભીંજવી નાંખ્યા હતા. ગઇકાલે જોરદાર પવન અને ધોધમાર વરસાદને કારણે લોકોનાં જીવ તાળવે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat
અંકલેશ્વર GIDC માં આવેલ હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં બે દિવસ પહેલા વહેલી સવારે લાગેલી ભયાનક આગમાં એક કામદારનું ગંભીર દાઝી જવાથી તેનું મોત નીપજયું હતું. જયારે પાંચથી...
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

ProudOfGujarat
પાલેજ રેલવે સ્ટેશન શનિવારે સવારે 7:30 સમયે આશરે પાલેજ રેલવે સ્ટેશન કિ.મી ૩૫૧/ ૫ તેમજ ૩૫૧/ ૩ ની વચ્ચે અપલાઈન પરથી પસાર થતી કોન રાઈઝ...
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા ઊભા કરવામાં કોરોન્ટાઇન સેન્ટરનાં વિરોધમાં કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ મામલતદારને એક આવેદનપત્ર આપી કોરોન્ટાઇન સેન્ટરને દૂર ખસેડવાની માંગ કરી છે.

ProudOfGujarat
હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વાંકલ વિસ્તારમાં સરકાર દ્વારા કોરોન્ટાઇન કરાયેલા લોકોને આદિવાસી વિસ્તારમાં લાવવાથી કોરોના સંક્ર્મણની શક્યતા વધી રહી છે. આ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ રાત્રે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat
લોકડાઉનમાં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે પધરામણી દીધી છે. ત્યારે રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે....
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ 2 કેસ આવતા આંકડો 25 પર પહોંચ્યો.

ProudOfGujarat
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૨ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે...
error: Content is protected !!