રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટેની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આજે વિધાનસભાનાં અધ્યક્ષને રાજીનામાં ધરી દીઘા.
રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટેની ચૂંટણી પહેલા રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આજે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામાં ધરી દેતા કોંગ્રેસમાં રાજ્યસભાની બે બેઠકો મેળવવાની ઇચ્છા...
