Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક મહિલાની લાશ નર્મદા નદીમાં મળી આવી હતી.

ProudOfGujarat
આજરોજ ભરૂચનાં નર્મદા નદીનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક લાશ તરતી હોવાની માહિતી શહેર પોલીસને થતાં અંકલેશ્વર શહેર પોલીસનાં જવાનો નદી કિનારે પહોંચ્યા હતા. જ્યાં...
FeaturedGujaratINDIA

કેવડીયામાં 6 ગામનાં આદિવાસીઓનાં સમર્થનમાં કેવડીયા બજારો સજજડ બંધ.

ProudOfGujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામોમાં તાર-ફેન્સીંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. 30 મી મે ના રોજ ગુજરાત કોંગ્રેસનાં 8...
UncategorizedFeaturedGujaratINDIA

કેવડીયાની આજુબાજુનાં ગામડામાં કોઇનાં ઘર નિગમ દ્વારા ખાલી કરાવાયા નથી માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સીંગ કરાયુ છે.

ProudOfGujarat
વર્ષ ૧૯૬૨ થી ૧૯૬૫ માં સરકારશ્રી દ્વારા આ જમીનો સંપાદિત થઈ હતી. આ સંપાદિત જમીનનું વળતર જે-તે સમયે જમીન સંપાદન અધિનિયમ મુજબ ચૂકવી આપ્યું છે.જે...
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાનાં નાંદોલા ગામની યુવતીની સગાઈ થયાં બાદ ત્રણ માસ સાસરીમાં રહ્યા પછી પોતાના માતા-પિતાનાં ઘરે ભાવિ પતિ સાથે આવેલી યુવતી રાત્રિ દરમિયાન પોતાના પ્રેમી સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat
નાંદોલા ગામે રહેતી ૨૩ વર્ષની યુવતીની સગાઈ માંડવી તાલુકાનાં ગામના યુવક સાથે ત્રણ માસ પહેલા થઈ હતી અને આ યુવક યુવતીનાં લગ્ન તા.૨ મે ના...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં મલેકવાડનાં ચાર યુવાનો આલીયાબેટ નજીક નદીમાં ડૂબી જતાં 3 નાં મૃતદેહ મળી આવ્યા.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં આલીયાબેટ નજીક નદીમાં ન્હાવા પડેલા મલેકવાડનાં યુવાનો પૈકી ચાર યુવાનો ડૂબી જતાં આજે 3 યુવાનોનાં મૃતદેહ મળી આવતા હાંસોટ હીબકે ચઢયું...
FeaturedGujaratINDIA

ભરૂચ : મીડિયાનાં અહેવાલો બાદ કોંગ્રેસનાં આગેવાનોએ સરકારી કચેરીઓમાં લોકડાઉનનાં સમયમાં સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ કિટો જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.

ProudOfGujarat
છેલ્લા બે દિવસથી સરકારી કચેરીઓમાં કોરોના મહામારીને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ સંસ્થાઓ અને કંપની તરફથી આપવામાં આવેલ કીટનો...
GujaratFeaturedINDIA

ઝઘડીયા જીઆઈડીસીની લેન્ક્ષેસ કંપનીમાંથી ચોરી થયેલ રૂપિયા ૨૨ લાખનાં પ્લેટિનમ કેટલિસ્ટ પાવડરની ચોરીની ઘટનામાં વધુ ચાર આરોપીઓની ઝઘડિયા પોલીસે ધરપકડ કરી છે.

ProudOfGujarat
ઝઘડીયા જીઆઇડીસીમાં બંધ પડેલ કંપનીઓમાં તથા ચાલુ કંપનીઓમાં પણ ચોરીની ઘટનાઓ બેસુમાર બનતી રહે છે. ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુના ગામોનાં લબરમૂછિયા ચોરો તથા ભંગારીયાઓ દ્વારા રોજિંદી...
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં વસ્તીખંડાલી ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં જુગારીઓ પર વાગરા પોલીસે રેડ કરી 3 જુગારીઓને ઝડપી લીધા હતા અને 4 જુગારીઓ ભાગી છૂટયા હતા.

ProudOfGujarat
જીલ્લામાં દારૂ જુગારની બંધી ડામવા માટે પોલીસે કમર કસી છે. જેમાં ગઇકાલે મોડી સાંજના વાગરા પોલીસ મથકનાં પોલીસ અધિકારી અને સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન...
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામે હાંસોટ પોલીસે રેડ કરીને 20 હજારનાં દારૂ સાથે દંપતીને ઝડપી લીધા હતા.

ProudOfGujarat
હાંસોટ પોલીસને પાકી બાતમી મળી હતી કે પાંજરોલી ગામે રહેતા સુરેશ બાલુ વસાવાએ વિદેશી દારૂ મંગાવી વેચી રહ્યા છે તેથી રેડ કરતાં પોલીસને સુરેશ પાસેથી...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષ સામેનાં શ્રી નિકેતન શોપિંગની દુકાનમાં બેકાબુ કાર ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી.

ProudOfGujarat
ભરૂચ શહેરનાં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષની સામે શ્રી નિકેતન શોપિંગ સેન્ટર આવેલ છે. અહીં એક હોંડા કારનાં ચાલકે કાર ચાલુ કરતાં ગેયરમાં કાર હોવાથી...
error: Content is protected !!