સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિનાં આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડનાં ઝાડની પૂજા અર્ચના કરી સુત્તરનાં દોરાથી અગિયાર, એકવીસ, એકાવન અને એક્સોએકની પ્રદક્ષિણા ફરી પોતાના પતિની...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ સેઝ 2 માં આવેલી યશસ્વી લિમિટેડ કંપનીમાં ગઈ કાલે 11:00 વાગ્યે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ ૨૦૦ થી પણ...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાનાં આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈનાં પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે,નેત્રંગ તાલુકાનાં કેટલાક ગામોનાં...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામની કાળીબેન ધનજીભાઈ વસાવા રાત્રીના અંધકારનાં સમયે પોતાના ઘરઆંગણે બેઠા હતા,જે દરમિયાન કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સરપંચ ભાવેશ માધુસિંગ વસાવા અને...
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામથી ત્રણેક કીલોમીટર દુર આવેલ આર.પી.એલ.કંપનીમાં ઉપરથી રોલ પડતા કંપનીમાં કામ કરતા બે કામદારોનું કરૂણ મોત નીપજ્યુ હતુ. કંપનીમાં ડેપ્યુટી...
ઉમરપાડા તાલુકામાં વધુ ચાર લોકોનાં રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું. વડપાડા દવાખાનાનાં બે કેસ અને ઉમરપાડા રેફરલ હોસ્પિટલનાં બે કેસ નોંધાયા....
વિશ્વ પર્યાવરણ દિવસનાં ભાગરૂપે ઝંખવાવ મુકામે બ્રહ્માકુમારીનાં સહયોગથી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૨૦૦ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા.વૃક્ષારોપણ બ્રહ્માકુમારી અને...