ભરૂચ તાલુકાનાં હિંગલ્લા ગામમાં ખેત મજૂરી કામ કરતાં યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ભરૂચ તાલુકાનાં હીંગલ્લા ગામમાં રહેતી ૧૮ વર્ષીય સંજનાબેન વસાવા શનિવારે ઘરેથી કામ હોવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત્રી સુધી પરત ન આવતાં પરિવારજનો તપાસ હાથ...
