Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

માંગરોળ : લુવારા ગામે પોલીસ પહોંચે તે પહેલા વર-કન્યાનાં લગ્ન સાદાયથી થઇ ગયા.

ProudOfGujarat
વાંકલ-માંગરોળ તાલુકાના લુવારા ગામના હિંમત નગરી ફળિયા પોલીસ આવે તે પહેલા વર-કન્યાના લગ્ન પૂર્ણ થઇ ગયા. પોલીસે વર-કન્યા પક્ષના ચાર-ચાર ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મુખ્ય મંત્રી રાહત ફંડમાં ૧ લાખનો ચેક અપાયો.

ProudOfGujarat
દેશભરમાં આકસ્મિક આવી પડેલ કોરોનાની આપત્તિ સામે કેન્દ્ર સરકાર સહિત રાજ્યની સરકારો લોકોની ભારે મદદ કરી રહી છે ત્યારે દેશની સામાજીક સંસ્થાઓ પણ નિ:સ્વાર્થ ભાવે...
GujaratFeaturedINDIA

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને કોરોના વિશે જાગૃત બનો.

ProudOfGujarat
નોવેલ કોરોના વાઇરસ અંગે દેશવાસીઓને જાગૃત કરવા અને તેના સંક્રમણથી બચાવવા માટે ભારત સરકારે આરોગ્ય સેતુ નામની એપ શરૂ કરી છે. આરોગ્ય સેતુ એપમાં કોરોના...
FeaturedGujaratINDIA

શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા એનએસએસ વિભાગ દ્વારા કોરોના અંગે જાગૃતી આવે તે માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat
હાલ કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.ત્યારે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કોરોનાની જાગૃતિ અંગે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.આ કાર્યક્રમની વિશેષતા એ હતી...
GujaratFeaturedINDIA

ગોધરાનાં ધારાસભ્યએ દલિત વિસ્તારમાં જઈ બાળકોને ખિચડી ખવડાવી.

ProudOfGujarat
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થઈ ગયું છે ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં ગોધરાના ધારાસભ્ય દલિત વિસ્તારમાં આવી નાના બાળકોને ખીચડી ખવડાવી...
FeaturedGujaratINDIA

નેત્રંગ : અનાજ કારીયાણાનાં વેપારની આડમાં ગુટકા,બીડી,તમાકુનો વેપલો કરતા વેપારીઓ.

ProudOfGujarat
ખાનગીમાં ચાલતા કેટલાંક કતલખાનાઓ તેમજ અન્ય દુકાનદારોનો વેપાર,સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામનો ખુલ્લેઆમ ભંગ વેપારીઓ – ગ્રાહકો સરેઆમ કરી રહ્યા છે. તો બિચારી પોલીસ શું કરે?...
FeaturedGujaratINDIA

બારડોલી નગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

ProudOfGujarat
બારડોલી નગર પાલિકા દ્વારા કોરોના વાયરસ સામે તકેદારીના સૂચનો કરાયા હતા અને જંતુનાશક દવાનો છંટકાવ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો. જેમકે નવદુર્ગા સોસાયટી, ABC 22 ગાળા,...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાનાં ગોધરા શહેરમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો જિલ્લામાં અત્યાર સુધી કુલ 2 કેસ નોંધાયા.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વધુ એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ગોધરાના પ્રભા રોડ, ભગવદનગર વિસ્તારના 54 વર્ષીય આ વ્યક્તિની સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે...
GujaratFeaturedINDIA

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિની નિમિત્તે યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કર્યું.

ProudOfGujarat
ગોધરા શહેરના અમદાવાદ હાઈવે પાસે આવેલ સૂર્યનગર સોસાયટી તથા ડો.આંબેડકર સોસાયટીના ઉત્સાહી યુવકોએ આજ રોજ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 129 મી જન્મ જયંતિ નિમિત્તે સ્વેચ્છિક રક્તદાન...
FeaturedGujaratINDIA

નેત્રંગ : કેલ્વીકુવા ગામનાં એન.આર.આઇ પરિવારો દ્વારા ગરીબો માટે અનાજની કિટનું વિતરણ.

ProudOfGujarat
નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામનાં એન.આર.આઇ પરિવારો દ્વારા કોરોના વાઇરસને લઈને ગામનાં ગરીબ આદિવાસી પરિવારો માટે અનાજની કિટનું વિતરણ કરવામાં આવતા આદિવાસી પરિવારોમાં આનંદની લાગણી ફરી...
error: Content is protected !!