Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ઝધડીયા જી.આઇ.ડી.સી. નાં ફાયટર દ્વારા આખી જી.આઇ.ડી.સી. તેમજ ગામડાંઓને દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે કોરોના વાયરસથી બચવા આખા નગરમાં ઝધડીયા જી.આઇ.ડી.સી. ના ફાયટર દ્વારા ઠેરઠેર દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી...
FeaturedGujaratINDIA

પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન ધન યોજના (મહિલા) બચત ખાતામાં આગામી ત્રણ મહિના સુધી રૂા.૫૦૦/- જમા કરાશે.

ProudOfGujarat
લોક ડાઉન દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા ભારત સરકાર વિવિધ સ્તરે પગલા લઈ રહી છે. આજ શ્રેણીમાં લેવાયેલ વધુ એક નિર્ણય અંતર્ગત પી.એમ. ગરીબ કલ્યાણ...
FeaturedGujaratINDIA

રાષ્ટ્રીય ઈએમટી દિવસ નિમિત્તે પંચમહાલની ‘108 ઈમરજન્સી સેવા’ નાં ઈએમટી કર્મચારીઓનું સન્માન કરાયુ.

ProudOfGujarat
108 ઈમરજન્સી સેવા અને 104 હેલ્થ હેલ્પ લાઈનનું સંચાલન કરતી GVK EMRI દ્વારા 2 એપ્રિલનો દિવસ રાષ્ટ્રીય ઈએમટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં...
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે ધનિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ ગોધરામાં આવેલ...
FeaturedGujaratINDIA

ડભોઈ તેનતલાવનાં ગરીબોનો કોળિયો ઝુંટવતો સંચાલક : તંત્ર ધોર નિંદ્રામાં.

ProudOfGujarat
ડભોઈ તાલુકાના ચાંદોદ સરકાર માન્ય સસ્તા અનાજના સંચાલકની દાદાગીરીના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં તેનતલાવના સંચાલકની દાદાગીરી બહાર આવવા પામી છે.આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ...
FeaturedGujaratINDIA

સુરત : કોરોના વાઇરસની મહામારી વચ્ચે મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે.

ProudOfGujarat
કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ આ મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ...
FeaturedGujaratINDIA

રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજન અને સક્ષમની સુવિધા ઉભી કરાઇ.

ProudOfGujarat
કોરોનાને વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે આ...
FeaturedGujaratINDIA

હાંસોટથી માછીમારી માટે ગયેલા 15 જેટલાં માછીમારો આજરોજ જલાલપોર નવસારીથી હાંસોટ આવતા દરેકને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

ProudOfGujarat
દર વર્ષે હાંસોટ તાલુકાના માછીમારી કામ કરતાં યુવાનો પોરબંદર, માંગરોલ અને વેરાવળના દરિયામાં માછીમારી કરવા માટે વલસાડ અને નવસારી જિલ્લાના વહાણ માલીકો સાથે જતાં હોય...
FeaturedGujaratINDIA

સેવા સુરક્ષા શાંતિ એ જ અમારો ધર્મ : ભરૂચ પોલીસ.

ProudOfGujarat
હાલમાં દેશમાં કોરોના (COVID-19) ની મહામારીથી મુશ્કેલીમાં છે અને આ મહામારીને આગળ પ્રસરતી અટકવવા માટે ભારત અસરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે, આ...
FeaturedGujaratINDIA

નેત્રંગમાં દિલ્હીથી પરત ફરેલા યુવકને ઘરના સભ્યો સાથે કોરોન્ટાઇન કરાયા.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ મસ્જિદ ફળીયામાં રહેતા તા.૧૫-૩-૨૦ ના રોજ નેત્રંગથી દિલ્હી કપડાની ખરીદી કરવા માટે ગયો હતો, અને કપડાની...
error: Content is protected !!