Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

નેત્રંગ : કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડાતા રહીશો હેરાન પરેશાન.

ProudOfGujarat
નેત્રંગ ગામમાં આવેલ ગાંધીબજારના ડબ્બા ફળીયા વિસ્તારમાં આવેલ એક કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડતા રહીશો હેરાન પરેશાન થઈ રહી છે. નેત્રંગના ડબ્બા ફળીયા વિસ્તારમાંથી...
FeaturedGujaratINDIA

વાંકલના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવેલ દર્દીઓ એકબીજાનું અંતર જાળવે તેવું આયોજન કરાયું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે દર્દીઓ એકબીજાથી અંતર જાળવે તે મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ખાનગી...
FeaturedGujaratINDIA

ડભોઈમાં આત્મિય યુવા સંગઠન દ્વારા ખિચડીનું વિતરણ કરાયું.

ProudOfGujarat
ડભોઈની આત્મિય યુવા સંગઠન દ્વારા કોરોના વાઇરસના લોક ડાઉનમાં રોડ રસ્તાની બાજુમાં રહેતાં મજૂરી કરી જીવતા ગરીબ લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં આત્મિય...
FeaturedGujaratINDIA

આજરોજ ખોડલધામ સંસ્થા દ્વારા નેશનલ હાઈવે નંબર 8 પર વટેમાર્ગુને ફૂડ પેકેટ તેમજ પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat
કોરોનો વાયરસને લીધે ભારત ભરમાં લોકડાઉન એલાન બાદ સુરત, ભરુચ, દહેજ વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ થઈ જતાં નેશનલ હાઈવે નં.8 ઉપર પોતાના વતન યૂપી, બિહાર,...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચે મદદ કરી.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચ ભરત વસાવા તેમજ ગ્રામજનો દ્વારા ફ્રૂટ, બિસ્કિટ અને જમવાનું આપવામાં...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની અગવડ ઉભી ન થાય તે માટે 24 x 7 કંટ્રોલ રૂમ શરૂ કરાયો.

ProudOfGujarat
નોવેલ કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે અમલી ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન, પંચમહાલ જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓની આપૂર્તિ સમયસર અને નિરંતર રીતે થઈ...
FeaturedGujaratINDIA

ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતાં ત્રણ દુકાનદારો સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat
ભરૂચ શહેર-જિલ્લામાં કોરોના વાયરસ નાથવા માટે જિલ્લામાં lockdown અને 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. જીવન જરુરિયાતની વસ્તુઓ સિવાય કોઇ દુકાન ખુલ્લી ન...
FeaturedGujaratINDIA

સુરત : સુમુલ ડેરી પાસે મહિનાઓ સુધી ચાલે એટલું દૂધ અને દૂધની પ્રોડકટો છે : ચેરમેન રાજુભાઇ પાઠક.

ProudOfGujarat
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી સુમુલ ડેરીનાં ચેરમેન રાજુભાઈ પાઠકે કહ્યું છે કે સુમુલ પાસે મહિનાઓ સુધી ચાલે એટલું દૂધ અને દૂધની પ્રોડકટો...
FeaturedGujaratINDIA

રાજ્ય તલાટી મંડળે તમામ તલાટીઓને સચેત રહી સરકારી તંત્રની સુચનાનો અમલ કરવા આદેશ : બે કરોડ રૂપિયા મંડળ આપશે.

ProudOfGujarat
ગુજરાત રાજ્ય તલાટી મંડળનાં પ્રમુખ ભરતભાઈ આહીરે કહયું છે કે રાજ્યભરનાં તલાટી મંડળે મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં અંદાજે એક દિવસના પગારનાં બે કરોડ રૂપિયા આપશે, એમણે...
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં 30 પ્રવાસીઓ બનારસમાં દર્શન કરવા ગયા ત્યાં ફસાયા હોવાથી તંત્ર પાસે મદદ માંગી.

ProudOfGujarat
ગત ૧૫ માર્ચે રાત્રે રાજપીપળાથી સુરત થઈ બનારસ પહોંચેલા રાધાસ્વામી પરિવારના સત્સંગીઓ લોકડાઉનમાં ફસાયા. હાલ બનારસ રાધાસ્વામી ધર્મશાળામાં આશરો લઈ રહેલા આ વ્યક્તિઓએ સ્થાનિક તંત્ર...
error: Content is protected !!