સુરતનાં કતારગામની રહીશ સગીરાનું અપહરણ કર્યા બાદ ગેંગ રેપ કરનારા છ શખ્સોને પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા.
સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતી અને ઘો-10 માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની સ્કુલેથી છુટીને ઘરે આવતા રસ્તામાં જયેશ ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કરી...
