અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી …
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્ય પ્રદેશની અને હાલ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ અન્સાર માર્કેટ સ્થિત ચટપટા હોટલ પાછળ રહેતી ૨૦ વર્ષીય ભારતીબેન...
