સુરત: ઉમરપાડાના ચિમીપાટલ ગામે 66 કે.વી .સબ સ્ટેશનનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ…
દિનેશભાઇ અડવાણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચિમીપાટલ ગામે કેબિનેટ મંત્રી ગણપત વસાવા દ્વારા 66 કે.વી .સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સબ સ્ટેશનનો લાભ આજુ-બાજુના...
