અંકલેશ્વર:શહેર પોલીસ ની પ્રશંસનીય કામગીરી, સાત જેટલી ગાયો ને બચાવી ગૌમાસ સાથે એક આરોપીને ઝડપી પાડયો…
વિનોદભાઈ પટેલ અંકલેશ્વર શહેર પોલીસે કસાઈવાડ મુલ્લાવાડ પાસેથી ૨૨૦ કિલો શંકાસ્પદ ગૌ માસના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત...
