ભરૂચ-યુનિયન સ્કૂલ નજીક નજીવી બાબતે બે જૂથ બાખડયા,પથ્થરમારો થતા બે વ્યક્તિને ઇજા, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ સ્થિતિ નિયંત્રણમાં.
દિનેશભાઇ અડવાણી બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ જુના ભરૂચ વિસ્તારમાં આવેલ યુનિયન સ્કૂલ પાસે પાઇપ લાઈન તૂટી જવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી તેમજ...
