વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરના હસ્તે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પોસ્ટ ઓફિસ ના પ્રાંગણમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ
રાજપીપલા. આરીફ જી કુરેશી કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના અધ્યક્ષપદે આજે તા.૧૪ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ રાજપીપલા મુખ્ય ડાક ઘર ખાતે નર્મદા...
