અંકલેશ્વર- કરન્સી ટ્રેડીંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજની લોભામણી સ્કીમો આપી છેતરપીંડી કરનાર ઝડપાયો…
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર શહેર પોલીસે લોભામણી જાહેરાત થકી મળતીયાઓ સાથે મળી છેતરપીંડી અને વિશ્વાસધાત કરનારને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં...
