એક સગીરવયનો અને બીજા બે આરોપીઓ દ્વારા વોટસએપ વિડીયો કોલ વગેરે દ્વારા સગીરવયની છોકરીને થતી હેરાનગતિની દુઃખદ કહાની એટલે સુધી કે ચહેરો એસિડ નાખી વિકૃત કરવાની ધમકી આપી…
ભરૂચ પંથકમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ઉત્તરોત્તર વધતા જાય છે.વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરી યુવતીઓની પજવણી કરવામાં આવી રહી છે.એટલું જ નહિ પરંતુ યુવતીને ચહેરા પર એસિડ...
