Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratHealth

ભરૂચમાં સતત વધતો તાપમાનનો પારો.સતત વધતી ગરમીના પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના …

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી સમગ્ર ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીનું વાતાવરણ જણાય રહ્યું છે.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ગરમી સરેરાશ ૪૧ ડિગ્રી નોંધાય રહી છે.તારીખ ૨૨મી માર્ચ...
FeaturedGujarat

અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન પાસે આવેલી અંજની ગેસ્ટ હાઉસ અને પ્રિન્સેસ હોટેલના દુકાનદારોને ટ્રાફિક અને ગટરની સમસ્યાઓને પગલે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ પ્રિન્સેસ હોટલ-અંજની ગેસ્ટ હાઉસ નજીક અવાર નવાર ગટરો ઉભરાવને પગલે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ હેરાન પરેશાન...
FeaturedGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા થી લઈને સુરતી ભાગોળ વિસ્તાર સુધી થતા ટ્રાફિકના લઈને અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ કરવામાં આવી….

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી હાલ દિન-પ્રતીદિન અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે અંકલેશ્વરના એક જાગૃત યુવાન દ્વારા અંકલેશ્વરના પીરામણ નાકા થી લઈને સુરતી ભાગોળ વિસ્તાર રોડ...
FeaturedGujarat

અંકલેશ્વરના શ્રીરામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલી ગાય ની અંતિમવિધિ ધાર્મિક રીતે કરવામાં આવી….

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી અંકલેશ્વર શહેરમાં ગાયનું મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ બહાર આવી રહી છે ત્યારે અંકલેશ્વર ના વોર્ડ નંબર-3 માં રામનગર પાસે પ્લાસ્ટિકની બેગ ખાવાથી...
Crime & scandalFeaturedGujarat

પત્તા-પાનાના જુગારમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર થોડા મહિના અગાઉ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક આવેલ બસ ડેપો પાસે પટ્ટા પાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના...
FeaturedGujaratINDIA

મતદાન જાગૃતિ અર્થે ભરૂચમાં માનવ સાંકળ રેલી યોજાય.વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા…

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી મતદાન જાગૃતિ અર્થે ભરૂચ ખાતે માનવ સાંકળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. આગામી ૨૩મી એપ્રિલના રોજ...
FeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા મતવિસ્તારમાં સરકારની લાપરવાહીથી મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મરવાનો દાવો…

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મુંગા પ્રાણી માટે ફાળવી હોય એવું કહી રહ્યા...
FeaturedGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ની પાછળ સૂકા કચરામાં લાગી આગ….

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના સુરતી ભાગોળ વિસ્તારની પછાડી એક ખેતરમાં પડેલા સૂકા કચરામાં એકાએક આગ લાગી ગઈ હતી આગે ધીરે-ધીરે મોટું સ્વરૂપ...
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી ખેતીમાં ઉપયોગી રસાયણિક ખાતરનો જથ્થાના મામલામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસના સુત્રો મળેલી બાતમીના આધારે તેઓએ જીઆઈડીસીમાં આવેલ વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસને ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરના જથ્થાની ૧૬૦...
FeaturedGujaratSport

પરીએજ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.૧૨૮ ટીમોએ ભાગ લીધો.ભાવિન ઇલેવન ટિમ વિજેતા…

ProudOfGujarat
દિનેશભાઈ અડવાણી ભરૂચ તા.૩૧/03/19 ભરૂચ તાલુકાના પરીએજ ગામ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની ભાવિન ઇલેવન ટિમ વિજેતા થઇ હતી. આ...
error: Content is protected !!