વાલિયાના ચમારિયા ગામ ખાતે મહિલાના મકાનમાં કેટલાક ઈસમોએ તોડફોડ અને આગ ચંપી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
વાલિયા તાલુકામાં આવેલાં ચમારિયા ગામે રહેતી મહિલાના ઘરમાં ઘુસી બે શખ્સોએ તોડફોડ કરવા સાથે મહિલાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે તેના હાથમાંથી બચીને...
