Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

વડોદરા : કરમડી ખાતે વડોદરા દૂધ ડેરીના અધ્યક્ષ, કરજણ તાલુકા પંચાયતના નવ નિયુક્ત અધ્યક્ષ, પાટીદાર સમાજના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરમડી ખાતે નવ નિયુક્ત કરજણ તાલુકા પંચાયતના ભાજપના પદાધિકારીઓ સહિત સમાજના અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ડેરીના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો....
FeaturedGujaratINDIA

ભરૂચ – દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા

ProudOfGujarat
ભરૂચ દહેજ રેલ્વેના BDR સેલ વિભાગમાં કામ કરતા કામદારો આજે કંપની મેનેજમેન્ટ સામેના પોતાના પડતર પ્રશ્નોને લઈ ભૂખ હડતાળ ઉપર બેસ્યા હતા, ભરૂચના રેલ્વે કોલોની...
FeaturedGujaratINDIA

ગઈ બસ ગટરમાં, વડોદરાથી જંબુસર આવતી એસ.ટી બસનું વ્હીલ ગટરના ઢાંકણામાં ફસાયું

ProudOfGujarat
આજરોજ ભરૂચ જિલ્લાનાં જંબુસર પંથકમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જ્યાં એક સરકારી એસ.ટી બસનું આગળનું વ્હીલ ગટરના ઢાંકણામાં ફસાઈ જતા મુસાફરોના જીવ ટાળવે...
FeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ProudOfGujarat
આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા,...
FeaturedGujaratINDIA

નેત્રંગનો ધોલી ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો, આસપાસના 10 થી વધુ ગામો સાબદા કરાયા

ProudOfGujarat
સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ નર્મદા નદીમાં ઐતિહાસિક પૂરનું નિર્માણ થયું હતું જેને લઇ કેટલાય ગામો અને લોકો અસરગ્રસ્ત બન્યા છે ત્યારે સામે વિપરીત પરિસ્થિતિ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat
શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં વિવિધ બ્રાન્ચનો પદવીદાન સમારંભ “અભ્યુદય 2023” તારીખ 30/9/23 ના રોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર જીઆઇડીસી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો...
FeaturedGujaratINDIA

નડિયાદ : સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat
ગાર્બેજ ફ્રી ઇન્ડિયા એટલે કે કચરા મુક્ત ભારતના શુભ ઉદ્દેશ સાથે  ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત...
FeaturedGujaratINDIA

માંગરોળના ચરેઠા ગામે યોજાયેલી ગ્રામસભામાં જીઆઇપીસીએલ કંપનીની જમીન સંપાદન પ્રક્રિયાનો પ્રચંડ વિરોધ થયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ચરેઠા ગામે જીઆઇપીસીએલ કંપની માટે જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામસભામાં ખેડૂતો એ જમીન સંપાદન પ્રક્રિયાનો પ્રચંડ વિરોધ કરી કંપનીને...
FeaturedGujaratINDIA

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કૉલેજમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat
ધી નડીયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ૧૧ વાગે ગાયત્રી પરિવાર, નડિયાદના રજનીકાંતભાઈ ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા...
FeaturedGujaratINDIA

વાંકલ : માંગ૨ોળ તાલુકા કોસંબા APMC ની ચુંટણીમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat
ભાજપા સમર્થિત વ્યાપારી પેનલ બિન હરીફ થયેલ છે.સુરત જિલ્લાના માંગ૨ોળ તાલુકાના કોસંબા APMC ની સામાન્ય ચૂંટણી અન્વયે કોસંબા APMC ખાતે ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચૂંટણી...
error: Content is protected !!