ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સમીરા ખત્રીનું VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારંભ યોજાયો.
ભરૂચના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કુલમાં સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. VCT શાળાની વિદ્યાર્થીની ખત્રી સમીરા ઇમ્તિયાજ કે જેઓએ...
