ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા, રાજપીપળાના ચેરમેન તરીકે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની નિમણૂક કરાઈ
નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપળાની ત્રી વાર્ષિક બેઠક યોજાઈ હતી. રેડક્રોસ જિલ્લા શાખાના પ્રમુખ જિલ્લા કલેકટર વતી આર.ડી.સી.સી.એ. ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ...
