જુનિયર ક્લાર્કનું પેપર લીક કરનાર 16 આરોપીઓને ગુજરાત ATS એ વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યાં
ગતરોજ રાજ્યભરમાં અંદાજે મળીને 9.53 લાખ ઉમેદવારોએ ગુજરાત ગ્રામ્ય પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. પરંતુ આગલી રાત્રે જ વડોદરાના ખાનગી...
