વડોદરામાં ઉત્તરાયણ પહેલાં ચાઇનીઝ દોરીએ લીધો ભોગ, ચાઇનીઝ દોરીથી ગળું કપાતાં 30 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત
રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર પહેલા જ પતંગના દોરાથી ગળા કપાવવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં વડોદરા ખાતે એક આશાસ્પદ યુવકનું મોત થયું છે, નેશનલ...
