બાઈક ચોરી કેસમાં આરોપી ઝડપાયો અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી ચોરાયેલી બાઈક મામલે એક આરોપીની ધરપકડ
અંકલેશ્વર પોલીસે રેલવે સ્ટેશન પાસેથી થયેલી બાઈક ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કોસમડીના સફેદ કોલોનીના રહેવાસી સુનિલ પરબત નાયકને પ્રતિન ચોકડી પાસેથી...
