જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 5 ગામોના વિકાસ માટે રૂ. ૧૯.૦૬ કરોડના કામોને મંજૂરી અપાઈ
કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠક મળી આ ભંડોળનો ઉપયોગ રોડ, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, અને શૈક્ષણિક સુવિધાઓ...
