GSPCના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ : તા. ૩૦ જૂન સુધી નવા PNG કનેક્શન પર ₹૫૦૦ ડિસ્કાઉન્ટ : ગ્રાહકોને રાહત
વાંકલ :: સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે અને વિતરણ વ્યવસ્થા સરળ તથા અવિરત ચાલતી રહે તે હેતુસર...
