Proud of Gujarat

Tag : Rajpardi

FeaturedGujaratINDIA

રાજપારડી ગામે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે જિલ્લા એલસીબી ટીમ અને સ્થાનિક રાજપારડી પોલીસે બે અલગ અલગ રેડ દરમિયાન સાડા દસ લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ...
GujaratFeaturedINDIA

રાજપારડીમાં તોલમાપ વિભાગની રેડમાં દસ વેપારી સામે દંડનીય કાર્યવાહી.

ProudOfGujarat
કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયુ ત્યારે લોકડાઉનનો ખોટો લાભ ઉઠાવીને કેટલાક શોષણખોર કાળા બજારીયા મેદાનમાં આવી ગયા હતા. ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં...
FeaturedGujaratINDIA

પાન પડીકીની છુટ મળવા છતાં રાજપારડી ઉમલ્લામાં ધુમ કાળાબજાર.

ProudOfGujarat
કોરોના સંક્રમણને વધતું અટકાવવા તબક્કાવાર ચાર લોકડાઉનો જાહેર કરાયા. આગળના લોકડાઉનમાં પાન, પડીકી અને તમાકુ જન્ય વસ્તુઓના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી હતી. છતાં...
FeaturedGujaratINDIA

રાજપારડીમાં સામાજીક અંતર જાળવી ઇદની ઉજવણી કરવા પોલીસની અપીલ.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણીઓ સાથે રાજપારડી પોલીસે એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. રાજપારડી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ.જે.બી.જાદવે ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓને અપીલ કરતા જણાવ્યું હતુ...
FeaturedGujaratINDIA

કોરોના મહામારીથી આર્થિક હાલાકીનો ભોગ બનેલાં 5000 પરિવારો માટે રાજપારડીનાં મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝ બાપુએ અનાજ, શાકભાજીની કીટોનું વિતરણ કર્યું હતું .

ProudOfGujarat
કોરોનાથી ઉભી થયેલી કટોકટીમાં રોજ કમાઈને ખાનારા પરિવારોની હાલત સૌથી વધુ કફોડી બની છે, વેપાર રોજગાર ઠપ છે, ત્યારે ગરીબ પરિવારોને બે ટંકનાં ભોજનનાં પણ...
FeaturedGujaratINDIA

રાજપારડી નગરમાં શરતોને આધિન ધંધા શરુ કરવાની મંજુરી બાદ બજારો ધબકતા થયા.

ProudOfGujarat
કોરોના વાયરસને પગલે તબક્કાવાર ત્રણ લોકડાઉનો પુર્ણ થયા. લાંબા સમયથી ચાલતા લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી હતી. જે દરમિયાન...
FeaturedGujaratINDIA

બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસી એક ચિંતાનો વિષય લોકડાઉનમાં બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસીની મજબુરી.

ProudOfGujarat
દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા સરકાર દ્વારા ત્રણ તબક્કામાં લોકડાઉન લાગુ કરાયું. હવે કેટલીક છુટછાટોની શરતે લોકડાઉન ૪ નો પણ અમલ કરાશે તેવી શકયતાઓ જણાય...
FeaturedGujaratINDIA

રાજપારડી પંથકનાં ગામમાં બહારથી આવેલી વ્યક્તિઓનાં પરિવાર હોમ કોરન્ટાઇન કરાયા.

ProudOfGujarat
અત્યારે કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉન અંતર્ગત બહાર પડાયેલા સરકારી જાહેરનામા મુજબ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સક્ષમ અધિકારીની મંજુરી વિના આવવા જવા પર...
FeaturedGujaratINDIA

રાજપારડી પંથકમાં બહારથી આવેલ વ્યક્તિઓનાં પરિવારોને હોમ ક્વોરન્ટાઇન કરાયા.

ProudOfGujarat
કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા લોકડાઉન જાહેર કરાયુ.લોકડાઉનમાં બહારના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં હોવા છતાં કેટલીક વ્યક્તિઓ એક જિલ્લામાંથી...
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ દ્વારા ૩૨ જેટલા શ્રમિકોને વતન પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી.

ProudOfGujarat
હાલમાં કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનમાં ધંધાઓ બંધ થતાં શ્રમિક વર્ગ મુશ્કેલી અનુભવતો દેખાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં...
error: Content is protected !!