પીઝા-પંજાબી કાફે ફ્રેન્ચાઈઝીના નામે 20 લાખોનું કૌભાંડ : ‘વર્ધિયન’ અને ‘કુલચા કાફે’ના નામે રોકાણકારોને ફસાવાયા
ભરૂચ : રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે રૂ.20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ‘વર્ધિયન’ અને ‘કુલચા...
