Proud of Gujarat

Tag : Rajpardi

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એકતાનગર જતાં અટકાવવાનો પ્રયાસ થતો હોવાનો કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાનો આક્ષેપ : રહેણાક બહાર પોલીસ તૈનાત કરી ખાનગી વાહનથી પીછો કરાતો હોવાનો દાવો, DGP સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી

ProudOfGujarat
  ભરૂચ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નો રજૂ કરવા જવાના કાર્યક્રમને લઈને પોલીસ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ LCBની ફિલ્મી સ્ટાઈલમાં કાર્યવાહી: એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી, એક આરોપી પકડાયો કારમાંથી વિદેશી દારૂની 966 બોટલ અને રૂ. 3 લાખની કાર સહિત રૂ. 6.01 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ LCB પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે. દહેગામ ટોલનાકા નજીકથી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ LCBની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પુનગામ પાસે દારૂ ભરેલી બિનવારસી સ્વિફ્ટ કાર મળી : એક્સપ્રેસ હાઈવેના ડિવાઈડર સાથે અથડાયેલી કારમાંથી વિદેશી દારૂની 927 બોટલ-ટીન અને રૂ. 3 લાખની કાર મળી, કુલ રૂ. 6.24 લાખનો મુદ્દામાલ કબજે

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પુનગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી બિનવારસી સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, ચાવીથી દરવાજો ખોલી રૂ. 5.95 લાખની મત્તાની ચોરી :  પરિવાર દીકરીના સગપણ માટે અમરેલી ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો, સોસાયટીના CCTVમાં ચોરી કરવા આવેલો શખ્સ કેદ

ProudOfGujarat
  અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 5.95 લાખની મત્તાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. પરિવાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વ્યાજખોરીનો કિસ્સો: રૂ. 8 લાખની સામે રૂ. 38 લાખની માંગણીનો આક્ષેપ : પશુપાલક પાસેથી 65 તોલા સોનું અને પ્લોટનો દસ્તાવેજ કરાવી લીધો હોવાની ફરિયાદ, વ્યાજખોર સામે પોલીસ તપાસની માંગ

ProudOfGujarat
  અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકામાં વ્યાજખોરી અને નાણાકીય વિશ્વાસઘાતનો એક કિસ્સો સામે આવ્યો છે. ધંતુરીયા ગામના એક પશુપાલકે મહેશભાઈ મારફતિયા નામના વ્યક્તિ સામે આશરે 65 તોલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નિપ્પનનગરમાં ગણેશ વિસર્જનના ડીજેમાં મારામારી અને જાતિ વિષયક અપશબ્દો બોલ્યાની ફરિયાદ : ડીજે બંધ કરવાના મુદ્દે બોલાચાલી બાદ કર્મચારીને માર માર્યાનો આક્ષેપ, શેઠને પણ તમાચો માર્યો; જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં ઉલ્લેખ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના લિંક રોડ પર શંભુ ડેરી નજીક ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજે બંધ કરવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસ દ્વારા 31મી ઓક્ટોબરે ‘રન ફોર યુનિટી’નું આયોજન   :   પોલીસ હેડક્વાર્ટરથી સવારે 6 વાગ્યે શરૂ થશે એકતા દોડ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની નાગરિકોને સહભાગી થવા અપીલ

ProudOfGujarat
  ભરૂચ : રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 31મી ઓક્ટોબરના રોજ ‘રન ફોર યુનિટી’ દોડનું આયોજન કરવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 1 નવેમ્બરે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે  :   NOCIL કંપનીમાં નોકરી મેળવવાની તક, કેમિકલ ક્ષેત્રની વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા અનુરોધ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા આગામી 1 નવેમ્બર,...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘વોકલ ફોર લોકલ’ થીમ સાથે સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ  :  6 નવેમ્બર સુધી યોજાનારા મેળામાં ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ, સખી મંડળોના ઉત્પાદનો, ખાણીપીણી અને બાળકો માટેના મનોરંજનની વ્યવસ્થા

ProudOfGujarat
  ભરૂચ : કેન્દ્ર સરકારના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપવા ભરૂચમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા આયોજન ભવનની સામે આવેલા સંકટ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કોંગ્રેસમાં વિવાદ વકર્યો: સલીમ અમદાવાદી સામે મહિલા કોંગ્રેસની પોલીસમાં અરજી : પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ફરિયાદ, જાહેરમાં માફી માંગવા અને હોદ્દા પરથી દૂર કરવાની માંગ; શહેર પ્રમુખે આક્ષેપોને નકાર્યા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેર કોંગ્રેસમાં મહિલા હોદ્દેદારો સાથે કથિત અસભ્ય વર્તનના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જે. તડવીએ...
error: Content is protected !!