સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઝંખવાવ રેન્જના વનરક્ષક હિતેશકુમાર માળીને કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા
વાંકલ સ્વાતંત્ર્ય પર્વના અવસરે ઝંખવાવ રેન્જના વન વિભાગના કર્મચારી હિતેશકુમાર માળીને વન્યજીવ રક્ષણ, વૃક્ષોના વાવેતર, ઉછેર અને જંગલ સંરક્ષણમાં તેમના છેલ્લાં આઠ વર્ષના અવિરત...
