નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિ.મી લાંબી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું
આજે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી અને જિલ્લા કલેકટરને અને આવેદનપત્ર આપ્યું હતું. જેમણે સેટેલાઇટ ઇમેજમાં...
