સાંસદને મનસુખભાઇ વસાવાએ જિલ્લાના મહત્વના પ્રશ્નો અંગે માર્ગ અને મકાન મંત્રીને લેખિતપત્ર લખ્યો.
માર્ગ અને મકાન મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશભાઈ મોદીને સાંસદને મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લાના 10 જેટલાં મહત્વના પ્રશ્નો પરત્વે ધ્યાન દોરી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ...
