રાજપીપળા ખાતે આદિવાસીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધતુ એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું.
ખોટા આદિવાસી પ્રમાણપત્ર બાબત દિવસેને દિવસે આદિવાસી સમાજમાં રોષ વધતો જાય છે જે સંદર્ભે આજે રાજપીપળા ખાતે આદિવાસીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધતુ એક આવેદનપત્ર...
