રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનાં પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ)એ વોર્ડ નંબર ૧ માં અપક્ષ તરીકે ઉમેદવારી કરી.
રાજપીપળા નગરપાલિકામાં સતત 4 ટમથી રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1 ના વિસ્તારના મતદારો યુસુફભાઈ દાઉદ ભાઈ સોલંકીને જીતાડીને મોકલા હતા યુસુદભાઈ એ વોર્ડ નંબર એક...
