રાજપીપળા : શ્રીમતી સુરજબા આર.મહિડા કન્યા વિનય મંદિર ખાતે “ સેલ્ફ ડિફેન્સ” તેમજ “ ગુડ ટચ, બેડ ટચ” ક્વચની તાલીમી શિબિર યોજાઇ.
રાજપીપળા, ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા દિકરીઓની સુરક્ષાની દિશામાં સરકારશ્રીની વધુ એક પહેલ અંતર્ગત રાજ્યની દિકરીઓ વધુ સુરક્ષિત બને તેમજ અચાનક ઉભી થતી વિકટ...
