નવી વસાહતમાં પાલિકા દ્વારા લોકોને બેસવા માટે બાકડા મુકાયા, અસામાજિક તત્વોએ ઉકરડો બનાવી દીધો
ભરૂચ: ભરૂચ શહેરને વધુ સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવાના હેતુથી પાલિકા દ્વારા શહેરના નવી વસાહત વિસ્તારમાં બ્લોક નાખી લોકોને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા હતા. શરૂઆતમાં...
