વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે ભરુચ શહેરમાં શક્તિનાથ લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ
ભરૂચ માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) હસ્તકના વિવિધ રસ્તાઓ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી...
