આશ્રમ શાળા સામરપાડાના વિદ્યાર્થીઓએ ખો-ખોમાં તાલુકા કક્ષાએ રચ્યો ઇતિહાસ
પ્રતિનિધી : હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા, સામરપાડાના વિદ્યાર્થીઓએ SGFI-2026 શાળાકીય રમોત્સવ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે....
