સ્કૂલ ક્યારે ખોલશો? : સુરત : ખાનગી શાળાના સંચાલકોએ ધો.9 થી 12 ની શાળાઓ શરૂ કરવા સરકારને રજૂઆત કરી ચીમકી આપી.
કોરોના સંક્રમણના પગલે ઘણા સમયથી બંધ શાળાઓ ફરી શરૂ કરવા દેવાની માં ઉઠી છે. સ્વનિર્ભિર શાળા સંચાલકો દ્વારા કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં જ ફરીથી...
