સુરતના વાલક પાટીયા પાસે બાયોડિઝલ પંપ પર પુરવઠા વિભાગની ટીમે 56400 લિટર ડિઝલનો જથ્થો ઝડપી પાડયો.
સુરતમાં બાયો ડિઝલના ધંધા ઉપર લગામ કસવામાં બુધવારે રાત્રે કામરેજ મામલતદારને મોટી સફળતા મળી હતી. વાલક પાટીયા પાસે ખોડિયાર બસ ડેપો નજીક આવેલા બાયોડિઝલ પંપ...
