સુરત મહાનગર પાલિકાનાં મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.
સુરત મહાનગર પાલિકાના વધુ એક લાંચિયા અધિકારી સામે લાંચ રૂશવત વિભાગે તવાઈ બોલાવી છે. મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે....
